નીચેનામાંથી  બોરેક્ષ વિશે શું સાચું નથી ?

  • A

    એસિડ્સ સામે ટાઇટ્રેટિંગ  માટે તે ઉપયોગી પ્રાથમિક છે

  • B

    એક મોલ બોરેક્ષ $4 \,B - 0 - B$  બંધ બનાવે છે 

  • C

    બોરેક્ષ નું જલીય દ્રાવણ એ બફર તરીકે ઉપયોગમાં લેવાય છે .

  • D

    તે બે ત્રિકોણાકાર $BO_3$ એકમો અને બે ટેટ્રાહેડ્રલ $BO_4$ એકમોથી બનેલું છે

Similar Questions

$ALCl_3$ એ એનહાઇડ્રસ સહસંયોજક છે જોકે, જ્યારે તે પાણીમાં ભળી જાય છે ત્યારે હાઇડ્રેડ આયનીય ફોર્મ  રચાય છે. આ પરિવર્તનને કોના કારણે છે?

બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવતા તેના લૂઈસ એસિડ સ્વભાવની ચર્ચા કરો.

$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............

નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો. 

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$-I :$ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો $B$ થી $Al$ મા $Al$ થી $Ga$ કરતા ધણો વધારે છે.

વિધાન$-II$ : $Ga$ માં $d-$કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]