કેરીનો કઠણ ભાગ શું રજૂ કરે છે?
મધ્યઆવરણ
બાહ્ય આવરણ
અંત આવરણ
એન્ડોકાર્પ
નાળિયેરમાં મધ્ય ફલાવરણ..
ફલન વગર ફળનું નિર્માણ થાય છે.
અપત્ય પ્રસવતા એટલે ...... .
.........માં અષ્ટિલા ફળ વિકસે છે.
નીચે પૈકી કયું ઘઉં નું ફળ છે?