વિદ્યાર્થીઓ $S _{1}, S _{2}, \ldots \ldots, S _{10}$ ને ત્રણ જૂથો $A, B$ અને $C$ માં એવી રીતે વિભાજીત કરવામાં આવે છે, કે જેથી દરેક જૂથમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી હોય અને જૂથ $C$ માં વધુમાં વધુ $3$ વિદ્યાર્થી હોય, તો આવા જૂથ રચવાની શક્યતાઓની સંખ્યા ........ છે.

  • [JEE MAIN 2021]
  • A

    $63300$

  • B

    $42580$

  • C

    $15325$

  • D

    $31650$

Similar Questions

$7$ દંપત્તીની જોડી વડે મિક્ષ ડબલ ટેનિસ રમત કેટલી રીતે ગોઠવી શકાય જો પતિ અને પત્ની એક જ રમતમાં ન હોય ?

પાંચ ભિન્ન લીલા દડા, ચાર ભિન્ન વાદળી દડા,અને ત્રણ ભિન્ન લાલ દડામાંથી ઓછામાં ઓછો એક લીલો અને એક વાદળી દડો પસંદ થાય તો આવા કેટલા ગ્રૂપ બનાવી શકાય.              

  • [IIT 1974]

એક કંપનીમાં દસ કર્મચારી છે કંપની એ એક ટીમ બનવાનું નક્કી કર્યું કે જેમાં ઓછામાઓછા ત્રણ કર્મચારી હોય અને  ઓછામાઓછા ત્રણ કર્મચારી ન હોય તો એવી કેટલી ટીમો બને ? 

$12$ જગ્યાઓ માટે $25$ વ્યકિતઓએ ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી $5$ જણા અનામત કક્ષાના છે. $3$ જગ્યાઓ અનામત છે અને બાકીના માટે ખૂલ્લગ છે, તો પસંદંગી......રીતે થઇ શકે.

$52$ પત્તાને ચાર બાળકોમાં સમાન સંખ્યામાં કેટલી રીતે વહેચી શકાય.

  • [IIT 1979]