4. Linear Equations in Two Variables
medium

$“3$ મોસંબી તથા $6$ નારંગીની કુલ કિંમત ₹ $210$ થાય છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$3 x+6 y=210 ;$ જ્યાં $x=$ મોસંબીનો ભાવ (રૂપિયામાં) તથા $y=1$ નારંગીનો ભાવ (રૂપિયા માં)

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.