4. Linear Equations in Two Variables
easy

જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.

A

$3$

B

$7$

C

$5$

D

$9$

Solution

બિંદુ $(3, 5)$ એ સમીકરણ $a x+y=20-1$ ના આલેખ પરનું બિંદુ હોવાથી $(3, 5)$ એ સમીકરણ $ax + y= 20$ નું સમાધાન કરે.

$\therefore a(3)+5=20$

$\therefore 3 a+5=20$

$\therefore 3 a=20-5$

$\therefore 3 a=15$

$\therefore a=\frac{15}{3}$

$\therefore a=5$

આમ, $a$ ની કિમત $5$ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.