એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ

$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.

$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક

$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો

$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ

નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :

  • [NEET 2020]
  • A

    એકદળી મૂળ 

  • B

    એકદળી પ્રકાંડ 

  • C

    દ્વિદળી મૂળ

  • D

    દ્વિદળી પ્રકાંડ

Similar Questions

એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?

........પ્રકાંડની અંદરની તરફ આવેલાં પેશી કોષો અને બહારનાં વાતાવરણ વચ્ચે વાયુઓની આપ-લે નાં માર્ગ તરીકે કાર્ય કરે છે.

 એકદળી પ્રકાંડએ દ્વિદળી પ્રકાંડ કરતાં કઈ રીતે અલગ છે? 

તેમાં વાહિપૂલ દઢોતકીય પૂલકંચૂકથી ઘેરાયેલા હોય છે.

શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?