ગર અને બાહ્યક ... માં વિભેદિત જોવા મળતું નથી.

  • [AIPMT 1988]
  • A

    એકદળી પ્રકાંડ

  • B

    દ્વિદળી પ્રકાંડ

  • C

    એકદળી મૂળ

  • D

    દ્વિદળી મૂળ

Similar Questions

નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?

યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો 

દ્વિદળી પ્રકાંડ  એકદળી પ્રકાંડ

એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?

 દ્વિદળી પ્રકાંડનાં મધ્યસ્થ ભાગ શેના દ્વારા બનેલો હોય છે? 

.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.