એકદળી પ્રકાંડએ દ્વિદળી પ્રકાંડ કરતાં કઈ રીતે અલગ છે?
મકાઈના પ્રકાંડમાં આવેલ અધઃસ્તર કયા પ્રકારનું હોય છે?
નીચે આપેલ આકૃતિ માટે યોગ્ય વિક્પ પસંદ કરો.
એકદળી પ્રકાંડ (મકાઈ પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
એકદળી પ્રકાંડ / દ્વિદળી પ્રકાંડમાં વાહિપુલો વલયમાં ગોઠવાયેલ હોય છે.