બે ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવના અનુક્રમે $0.25$ અને $0.50$ છે.તથા ઘટના $A$ અને $B$ એકસાથે બને તેની સંભાવના $0.14$ છે.તો $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો.
$0.39$
$0.25$
$0.904$
એકપણ નહિ.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $B$ નહિ
ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.
બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.
એક સિક્કાને બે વાર ઉછાળતાં, ઓછામાં ઓછી એક વાર કાંટો મળે તેની સંભાવના શું થશે?
$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ થયેલ અક્ષર સ્વર હોય તેની સંભાવના ........ છે.