- Home
- Standard 11
- Mathematics
14.Probability
easy
જો બે પાસાને વારાફરથી ઉછાડવામાં આવે, તો પ્રથમ પાસામાં $1$ આવવાની સંભાવના કેટલી થાય ?
A
$1/36$
B
$5/36$
C
$1/6$
D
આપેલ પૈકી એક પણ નહિં.
Solution
રીતોની કુલ સંખ્યા $= 6 × 6 = 36$
શક્ય રીતોની સંખ્યા $= {(1, 1) (1, 2) (1, 3) (1, 4) (1, 5) (1, 6)}$
માંગેલ સંભાવના $= 6/36 = 1/6$
Standard 11
Mathematics