કોણીય પ્રવેગનો $SI$ એકમ પધ્ધતિમાં એકમ કયો થાય?
$N\,k{g^{ - 1}}$
$m\,{s^{ - 2}}$
$rad\,{s^{ - 2}}$
$m\,k{g^{ - 1}}K$
પ્રતિબળનો એકમ શું થાય?
$\mathrm{VS}$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે.
$SI$ એકમ પધ્ધતિમાં શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય?
લિસ્ટ$-I$ ને લિસ્ટ$-II$ સાથે જોડો
લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$(a)$ ${R}_{{H}}$ (રીડબર્ગ અચળાંક) | $(i)$ ${kg} {m}^{-1} {s}^{-1}$ |
$(b)$ $h$ (પ્લાંક અચળાંક) | $(ii)$ ${kg} {m}^{2} {s}^{-1}$ |
$(c)$ $\mu_{{B}}$ (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) | $(iii)$ ${m}^{-1}$ |
$(d)$ $\eta$ (શ્યાનતા ગુણાંક) | $(iv)$ ${kg} {m}^{-1} {s}^{-2}$ |
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કણનો વેગ $ v = a + bt + c{t^2} $ હોય,તો $a$ નો એકમ શું થાય?