$F = a \,sin\, k_1x + b \,sin\, k_2t$, સંબંધમાં $ F, x $ અને $t$ એ અંતર અને સમયની સાપેક્ષે બળ સૂચવે છે. $k_1$ અને $ k_2$ ના એકમો અનુક્રમે કયા હશે ?
મીટર,$ s $
મીટર$^{-1}, s^{-1}$
મીટર $^{-1}, s$
મીટર, $s^{-1}$
નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી.
પાવર નો એકમ કયો છે?
$1$ રેડિયન અને $1$ સ્ટિરેડિયન કોને કહે છે ?
પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય $70\,dyne/cm$ હોય તો $MKS$ પધ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું થાય?