આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
હાલમાં 'સિસ્ટમ ઇંન્ટરનેશનલ' $(Systeme International d' Units)$ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકરાયેલ એકમ પદ્ધતિ છે. ફ્રેંચ ભાષામાં તેને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહે છે.
આ પદ્ધતિને $SI$ વડે દર્શાવાય છે.
આ પદ્ધતિમાં સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે.
આ રાશિઓ, તેમના એકમો અને એકમોના સંકેતાક્ષરોને ઈં.સ. $1971$ માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં આવ્યા અને તેનો વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔઘોગિક અને વ્યાપારક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવાની ભલામણ કરી.
$SI$ એકમોમાં દશક પદ્વતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતરણો ખૂબ સરળ અને સગવડવાળા હોય છે.
નીચે પૈકી કઈ એકમ પધ્ધતિમાં એકમ માત્ર દળ, લંબાઈ અને સમયના એકમ પર આધારિત નથી?
નીચે પૈકી ઉર્જાનો એકમ કયો છે?
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
નીચે પૈકી કયું વોટ (Watt) ને સમતુલ્ય નથી?
આત્મપ્રેરણ નો એકમ શું છે?