ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?
$\mathrm{J} \mathrm{m} \mathrm{K}^{-1}$
$\mathrm{Jm}^{-1} \mathrm{K}^{-1}$
$\mathrm{W} \mathrm{m} \mathrm{K}^{-1}$
$\mathrm{Wm}^{-1} \mathrm{K}^{-1}$
$K = 1/4\pi {\varepsilon _0}$ માં $K$ નો એકમ શું થાય?
ચોકસાઈ વાળા તંત્રમાં લંબાઈ દળ અને સમયના એકમો અનુક્રમે $10\, cm$, $10 \,g$ અને $0.1 \,s$ પસંદ કરેલા છે. આ તંત્રમાં બળનું મૂલ્ય ........ $N$ હશે.
કિલોવોટ-કલાક ($Kilowatt - hour$) કોનો એકમ છે?
ચુંબકીય પારગમ્યતા (પરમીએબિલિટી) નો $SI$ એકમ શું થાય?
નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?