નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?
કેલરી
જૂલ
ઇલેક્ટ્રોન વોલ્ટ
વોટ
નીચેનામાંથી કયો સૌથી નાનો એકમ છે.
ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાયિત એટોમિક માસ યુનિટ $(amu)$ ને કિલોગ્રામમાં દર્શાવો.
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
શૂન્યવકાશની પરમીટીવીટીનો એકમ શું થાય?
પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય $70\,dyne/cm$ હોય તો $MKS$ પધ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું થાય?