${(1 + i)^6} + {(1 - i)^6}$ = . . .
$0$
$2^7$
$2^6$
એકપણ નહીં.
(a) ${\left( {1 + i} \right)^6} + {(1 – i)^6} = {[{(1 + i)^2}]^3} + {[{(1 – i)^2}]^3}$ $ = \,{(2i)^3} + {( – 2i)^3}$$ = (8 – 8){i^3} = 0$.
ધારો કે, $z_{1}=2-i, z_{2}=-2+i .$ $ \operatorname{Im}\left(\frac{1}{z_{1} \bar{z}_{1}}\right)$ શોધો.
અહી $\mathrm{n}$ એ સમીકરણ $z^{2}+3 \bar{z}=0$ ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં $\mathrm{z}$ એ સંકર સંખ્યા છે તો $\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}$ ની કિમંત મેળવો.
જો $z = 1 + ai$ એ સંકર સંખ્યા હોય જ્યાં $a > 0$ એવો મળે કે જેથી $z^3$ એ વાસ્તવિક સંખ્યા થાય તો $1 + z + z^2 + …. + z^{11}$ = …….
કોઈ પણ બે સંકર સંખ્યાઓ $z_{1}$ અને $z_{2}$ માટે સાબિત કરો કે, $\operatorname{Re}\left(z_{1} z_{2}\right)=\operatorname{Re} z_{1} \operatorname{Re} z_{2}-\operatorname{Im} z_{1} \operatorname{Im} z_{2}$
$a$ ની કેટલી વાસ્તવિક કિમત માટે સમીકરણ ${a^2} – 2a\sin x + 1 = 0$ કરે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.