$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{1 - x}&1\\1&1&{1 + y}\end{array}\,} \right|$ = . . .
$3 - x + y$
$(1 - x)(1 + y)$
$xy$
$ - xy$
જો રેખીય સમીકરણો $x + y + z = 5$ ; $x = 2y + 2z = 6$ ; $x + 3y + \lambda z = u (\lambda \, \mu \in R)$ અનંત ઉકેલ ધરાવે છે તો $\lambda + \mu $ ની કિમંત મેળવો.
જો $A=\left[\begin{array}{lll}1 & 0 & 1 \\ 0 & 1 & 2 \\ 0 & 0 & 4\end{array}\right]$ હોય, તો સાબિત કરો કે $|3 A|=27|A|$.
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?
નીચેની સુરેખ સમીકરણ સંહતિ $2 x+3 y+2 z=9$ ; $3 x+2 y+2 z=9$ ;$x-y+4 z=8$
ધારોકે $D _{ k }=\left|\begin{array}{ccc}1 & 2 k & 2 k -1 \\ n & n ^2+ n +2 & n ^2 \\ n & n ^2+ n & n ^2+ n +2\end{array}\right|$.જો $\sum \limits_{ k =1}^n$ $D _{ k }=96$ હોય,તો $n=..........$