$a$ અને $b$ ની કઈ કિમંતો માટે આપેલ  સમીકરણ સંહતીઓ $2 x+3 y+6 z=8$  ;   $x+2 y+a z=5$  ;  $3 x+5 y+9 z=b$ નો બીજગણ ખાલી ગણ થાય.

  • [JEE MAIN 2021]
  • A

    $a=3, b=13$

  • B

    $a \neq 3, b \neq 13$

  • C

    $a \neq 3, b=3$

  • D

    $a=3, b \neq 13$

Similar Questions

જો  $\left| {\begin{array}{*{20}{c}}
  {^9{C_4}}&{^9{C_5}}&{^{10}{C_r}} \\ 
  {^{10}{C_6}}&{^{10}{C_7}}&{^{11}{C_{r + 2}}} \\ 
  {^{11}{C_8}}&{^{11}{C_9}}&{^{12}{C_{r + 4}}} 
\end{array}} \right| = 0$ હોય તો  $r$ મેળવો.

જો સુરેખ સમીકરણોની સંહતિ  $2 \mathrm{x}+2 \mathrm{ay}+\mathrm{az}=0$ ; $2 x+3 b y+b z=0$ ; $2 \mathrm{x}+4 \mathrm{cy}+\mathrm{cz}=0$ ;કે જ્યાં $a, b, c \in R$ એ ભિન્ન શૂન્યતર સંખ્યાઓ હોય તો . . . . 

  • [JEE MAIN 2020]

$\left| {\,\begin{array}{*{20}{c}}{41}&{42}&{43}\\{44}&{45}&{46}\\{47}&{48}&{49}\end{array}\,} \right| = $

જો $(-2,0),(0,4),(0, \mathrm{k})$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ $4$ ચોરસ એકમ હોય, તો $\mathrm{k}$ નું મૂલ્ય શોધો.

જો $\left| {\,\begin{array}{*{20}{c}}{ - {a^2}}&{ab}&{ac}\\{ab}&{ - {b^2}}&{bc}\\{ac}&{bc}&{ - {c^2}}\end{array}\,} \right| = K{a^2}{b^2}{c^2} $ તો $K = $