$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?
$18$
$77$
$55$
$1078$
શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
$100 \,W$ ના બલ્બમાંથી વિકિરણથી $3\, m$ દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા (Efficiency) $2.5 \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે તેમ ધારો.
$18 \;W / cm ^{2}$ જેટલું ઊર્જા ફલક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $20\; cm ^{2}$ હોય તો $30$ $min$ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.
સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.
કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા $25$ જૂલ/ સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ $C$ હોય, તો સપાટીને એક સેકન્ડમાં મળતું બળ ....