વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
$5.65 \;Wm ^{-2}$
$4.24 \;Wm ^{-2}$
$1.9 \times 10^{-7} \;Wm ^{-2}$
$56.5 \;Wm ^{-2}$
એક વિધુતચુંબકીય તરંગ $-Z $ દિશામાં આગળ વઘતો હોય તો $E$ અને $ B$ ના ઘટકો કયા હશે?
જો $\vec{E}$ અને $\vec{K}$ એ $EM$ તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ $...........$ વડે રજુ કરવામાં આવે છે.($\omega -$આવર્તન કોણીયવેગ)
માધ્યમાં વિદ્યુતયુંબકીય તરંગ $1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા $2.0$છે. સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી). . . . . . .થશે.
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે એકસમાન હોય છે.
એેક સમતલ વિદ્યુતચુંબકીય તરંગોમાં .......નું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.