મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ $30 \;{MHz}$ છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $6\; {V} / {m}$ છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર ${x} \times 10^{-8}\; {T}$ જેટલું હોય તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
$1$
$2$
$4$
$20$
વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :
મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})$ વડે રજૂ કરી શકાય છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર સદિશ_______ વડે આપી શકાય.
જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો.
$3 $ થી $30\, MHz $ આવૃત્તિ .......તરીકે જાણીતી છે.
$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.