- Home
- Standard 11
- Physics
14.Waves and Sound
medium
એક ખેંચાયેલી દોરી પર તરંગભાત નીચેની આકૃતિમાં બતાવી છે. તો આ તરંગ કયા પ્રકારનું છે તેનું અનુમાન કરો અને તેની તરંગલંબાઈ શોધો.

Option A
Option B
Option C
Option D
Solution
આકૃતિમાં દર્શાવેલ તરંગમાં જુદા જુદા અંતરે આવેલાં બિંદુ આગળ સ્થાનાંતર અને સ્થાન દર્શાવ્યા છે. $x=10,20,30,40, \ldots$ સમય સાથે પોતાના મધ્યમાન સ્થાને છે અને તે કદી ગતિ કરતાં નથી. જે સ્થિતતરંગના નિષ્પંદ બિદુઓની લાક્ષણીક્તા છે. માટે આ તરંગ સ્થિતતરંગ છે.
બે ક્રમિક નિષ્પંદ બિદુુઓ વચ્ચેનું અંતર $=\frac{\lambda}{2}$
$\Delta x=\frac{\lambda}{2}$
$\therefore \lambda=2 \Delta x$
$\therefore \lambda=2(20-10)$
$\therefore \lambda=2 \times 10$
$\therefore \lambda=20\,cm$
Standard 11
Physics
Similar Questions
medium