$7 \,km / hr$ ની ઝડપે ઉત્તર તરફ જતાં એક મોટરકારના ચાલકને બસ $25 \,km / hr$ ની ઝડપે જતી લાગે છે. જો બસ ખરેખર પૂર્વ દિશામાં ગતિ કરતી હોય તો તેની ઝડપ ............. $km / h$ હશે?

  • A

    $24$

  • B

    $23$

  • C

    $26$

  • D

    $30$

Similar Questions

મોટરકાર $A$ સે પૂર્વ બાજુ $10 \,m / s$ ની ઝડપથી ગતિ કરે છે અને મોટરકાર $B$ સે ઉત્તર બાજુ $20 \,m / s$ ની ઝડપી ગતિ કરે છે, તો મોટર $A$ નો $B$ ની સાપેક્ષ (આશરે) વેગ ......... $m / s$ હશે.

નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?

  • [AIPMT 2000]

શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?

  • [NEET 2019]

વિધાન: નદીની સાપેક્ષે બે હોડી ના વેગ નું મૂલ્ય સમાન છે.બંને હોડીઓ એકજ સાથે એકબીજાની વિરુદ્ધમાં સામેના કાંઠે જુદા જુદા પથ પર ગતિ ચાલુ કરે છે.

કારણ: હોડીઓ માટે નદીને એકજ સમયે પાર કરવા માટે, નદીની સાપેક્ષે તેમના વેગ નો ઘટક પ્રવાહથી લંબ દિશામાં સમાન હોવો જોઈએ.

  • [AIIMS 2015]

આકૃતિમાં બે જહાજો $x-y$ સમતલમાં $V_A$ અને $V_B$ વેગ સાથે ગતિ કરી રહ્યા છે. જહાજો એવી રીતે ગતિ કરી રહ્યા છે જેથી $B$ હમેશા $A$ ના ઉત્તરમાં રહે.તો $\frac{V_A}{V_B}$ નો ગુણોત્તર શું થશે ?