$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$

  • A

    $9 \times {10^{11}}\,J$

  • B

    $4.5 \times {10^7}\,J$

  • C

    $9 \times {10^7}J$

  • D

    $4.5 \times {10^{11}}\,J$

Similar Questions

તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$

જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .

તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો .......  $joule$ કાર્ય થશે?

સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા માટે નીચેનામાથી શું સાચું છે

$y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [AIIMS 2001]