$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$
$L$ લંબાઇના તાર પર $ Mg$ વજન લટકાવતા લંબાઇમાં થતો વધારો $l$ $ metres $ હોય,તો તારમાં સંગ્રહીત ઊર્જા
$2 \,m$ લંબાઈ ધરાવતા તારના એક છેડે $10 \,kg$ નો દળ લટકાવવામા આવે. છે ત્યારે તે $10 \,mm$ કેટલું ખેચાય છે.આ દરમિયાન સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા = .............. $J$ (take $g=10 \,m / s ^2$ લો)
સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ?
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$