$a$ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ પર $+q$ જેટલો વિદ્યુતભાર હોય તેવી વ્યવસ્થા કે ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે?

  • A

    $(4+\sqrt{2}) \frac{k q^2}{a}$

  • B

    $4 \frac{ kq ^2}{ a }$

  • C

    $(2+\sqrt{2}) \frac{k q^2}{a}$

  • D

    $2 \frac{k q^2}{a}$

Similar Questions

સમાન વિદ્યુતભારો $(-q)$ ને $'b'$ બાજુઓ વાળા ધનના દરેક ખૂણે મૂકવામાં આવે તો ધનના કેન્દ્ર આગળ વિદ્યુતભાર $(+ q)$ નું $E.P.E$ ....... હશે.

$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 1994]

એક $8\; mC$ વિધુતભાર ઉગમબિંદુએ રહેલો છે. એક નાના $-2 \times 10^{-9} \;C$ વિધુતભારને $P (0,0,3\; cm )$ બિંદુથી $R (0,6\; cm , g \;cm )$ બિંદુએ થઈ $Q (0,4\; cm , 0),$ બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો..

$2g$ દળ ધરાવતી બુલેટ પરનો વિદ્યુતભાર $2 \,\mu C$ છે.સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી આ બુલેટનો વેગ $10 \,m/s$ જોઇતો હોય,તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાના તફાવતથી પ્રવેગિત કરવો જોઇએ?

  • [AIPMT 2004]

એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____  હશે.

  • [JEE MAIN 2019]