બટાકાની આંખો એ ......... છે.
મૂળકલિકા
પુષ્પકલિકા
પ્રરોહકલિકા
કક્ષકલિકા
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?
પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે છે?