નીચેની આકૃતિ શું દર્શાવે છે?

696-226

  • A

    હાઈડ્રાની કલિકા

  • B

    વાદળીની અંત:કલિકા

  • C

    અમિબામાં બહુભાજન

  • D

    રામબાણની પ્રકલિકા

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

તેનામાં કલીકા દ્વારા પ્રજનન થાય

નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?  

બટાકાની આંખો એ ......... છે.