આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $P$ બિંદુએ દોરીઓમાં ઉત્પન્ન કરેલા ચાર બળો લાગે છે, તો ક્યુ સ્થિર હશે ? $\vec {F_1}$ અને $\vec {F_2}$ બળો શોધો.

886-195

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બળોને નિશ્ચિત કરેલા વિચારો. બળોનો ઉકેલ મેળવવા બળોના ચોરસ પરના ધટકો લેતાં $\left( F _{1}+\frac{1}{\sqrt{2}}\right) N$ બળ $=\sqrt{2} N$ બળ સમતોલનમાં છે અને $\left(\sqrt{2}+\frac{1}{\sqrt{2}}\right) N = F _{2}$ બળ થાય.

$\therefore F_{1}+\frac{1}{\sqrt{2}}=\sqrt{2}$

$\therefore F_{1}=\sqrt{2}-\frac{1}{\sqrt{2}}$

$=\frac{2-1}{\sqrt{2}}=\frac{1}{\sqrt{2}}=0.707 N$

$=\sqrt{2}+\frac{1}{\sqrt{2}}$

$\therefore F_{2}=\frac{2+1}{\sqrt{2}}=\frac{3}{\sqrt{2}}=2.121 N$

Similar Questions

$3r$ ત્રિજ્યાના હલકા કપમાં $r$ ત્રિજ્યાના બે ભારે ગોળાઓ, સંતુલનમાં છે. તે ક૫ અને બેમાંથી એક ગોળાનુ $Reaction$ તથા બંને ગોળાના $Reaction$ નો ગુણોત્તર $.....$

Free body diagram એટલે શું?

નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.

ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?

નીચેના દરેક કિસ્સામાં $0.1 \,kg$ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો :

$(a)$ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત

$(b)$ $36 \,km/h$ ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત

$(c)$ $1\; m s^{-2}$થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત

$(d)$ $1\; m s^{-2}$ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો.