$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?

532-12

  • [AIEEE 2003]
  • A

     $\vec v$ બદલાય નહી

  • B

     $\vec v$ કરતાં ઓછા વેગથી

  • C

     $\vec v$ કરતાં ઓછા વધુ વેગથી

  • D

     $\vec v$ વેગ મહત્તમ બળ $BC$ બાજુ પર

Similar Questions

બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.

$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$

એક વ્યક્તિ વજનદાર વસ્તુને કોઈ સપાટી પર અચળ વેગ થી ગતિ કરાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ $(F)$ પૂરું પાડે છે. તો તે સપાટી કયા પ્રકારની હશે?

  • [AIIMS 2006]

$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.

  • [JEE MAIN 2019]

Free body diagram એટલે શું?