એક થેલામાં બે દડા છે જેમાંથી એક સફેદ અને એક કાળો છે. જો થેલામાં એક સફેદ દડો મૂકવામાં આવે છે અને પછી એક દડાની યાર્દચ્છિક પસંદગી કરવામાં આવે છે તો તે સફેદ હોય તેની સંભાવના મેળવો.
$\frac{1}{4}$
$\frac{2}{3}$
$\frac{1}{5}$
$\frac{1}{3}$
જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં બધા બાદશાહનો સમાવેશ હોય એ ઘટનાની સંભાવના શોધો.
જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો.
જો યાર્દીચ્છિક રીતે દસ દડાને ચાર ભિન્ન પેટીમાં રાખવામા આવે છે તો આપેલ પૈકી બે પેટીમાં માત્ર $2$ અને $3$ દડાઆવે તેની સંભાવના મેળવો.
કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.
$A$ અને $B$ સમાન વર્ગના બે ટેનિસ ખેલાડીઓ છે. જો તેઓ $4$ રમત રમે તો $A$ ને ચોક્કસ ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?