English
Hindi
14.Probability
hard

ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.

A

$5/4$

B

$3/7$

C

$2/9$

D

$3/8$

Solution

આપણે ઉપરના સૂત્ર પરથી જાણીએ છીએ કે $n$ પત્રો અને $n$ પરબિડીયા પૈકી એકપણ પત્ર સાચા પરબિડીયામાં ન હોવાની સંભાવનાને

$ = \,\,\frac{1}{{2\,!}}\,\, – \,\,\frac{1}{{3\,!}}\,\, + \,\,\frac{1}{{4\,!}}\,\, – \,\,……\, + \,{( – 1)^n}\,\frac{1}{{n\,!}}\,$  વડે દર્શવાય છે

બધા $4$ પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલ હોવાથી

$ = \,\,\left[ {\frac{1}{{2\,!}}\,\, – \,\,\frac{1}{{3\,!}}\,\, + \,\,\frac{1}{{4\,!}}} \right]\,\, = \,\,\frac{1}{2}\,\, – \,\,\frac{1}{6}\,\, + \,\,\frac{1}{{24}}\,\, = \,\,\frac{3}{8}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.