એક $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $x-$દિશામાં પ્રવર્તતા $E = E _{0}\left(1- ax ^{2}\right)$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં $a$ અને $E _{0}$ અચળાંક છે. શરૂઆતમાં $x=0$ સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે?
$\sqrt{\frac{2}{a}}$
$\sqrt{\frac{1}{a}}$
$a$
$\sqrt{\frac{3}{a}}$
$-q, Q$ સાથે $-q$ વિદ્યુતભારને એક સીધી રેખા પર સરખાં અંતરે ગોઠવવામાં આવે છે. જો આ ત્રણેય વિદ્યુતભારની પ્રણાલીની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $Q : q$ નો ગુણોતર કેટલો થશે?
$20\,C$ વિદ્યુતભારને $2\,cm$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $2\,J$ કાર્ય કરવું પડે છે, તો બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ?
$20\, C$ નો એક વિદ્યુતભાર $2 \,cm$ અંતરે ગતિ કરે છે. થતું કાર્ય $2 \,J$ છે. તો બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........$V$ છે.
$2 \times 10^{-2}\,C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $P$ થી $S$ સુધી ધન $x-$ અક્ષની દિશામાં પ્રવર્તતા $30\,NC ^{-1}$ જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો $P$ અને $S$ના યામો અનુક્રમે $(1,2,0),(2,0,0),(1,-2,0)$ અને $(0,0,0)$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય $.........\,mJ$ થશે.