તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
મૂળરોમ
દઢોતક પેશી
સ્થૂલકોણક પેશી
મૃદુતક પેશી
જામફળ, નાસપતી અને ચિકૂના ગર પ્રદેશમાં જોવા મળતી સરળ પેશી
તફાવત આપો : જલવાહિનિકી અને જલવાહિની
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અંતરારંભી જલવાહિની
$(ii)$ બહિરારંભી જલવાહિની
નીચેના જોડકા જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$P$ | મૃદુતક પેશી | $I$ | સ્થૂલન હોતું નથી |
$Q$ | સ્થૂલકોણક પેશી | $II$ | પેક્ટિનનું સ્થૂલન |
$R$ | દઢોતક પેશી | $III$ | લીગ્નીનનું સ્થૂલન |
તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી