જલવાહક પેશી મીશ્રણ છે.

  • A

    ચાર સમાન ઘટકોનું

  • B

    ત્રણ સમાન ઘટકો

  • C

    ચાર જુદા જુદા ઘટકોનું

  • D

    ત્રણ અલગ-અલગ ઘટકોનું

Similar Questions

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

 સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ? 

જલવાહિની માટે શું ખોટું ?

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?