નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.

વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.

  • [AIEEE 2009]
  • A

    વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ સાચું છે; વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન $-1$  સાચું છે, વિધાન $-2$ સાચું છે; વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન $-1$ સાચું છે, વિધાન $-2$ ખોટું છે.

  • D

    વિધાન $-1$ ખોટું છે, વિધાન $-2$ સાચું છે.

Similar Questions

$20\,C$  વિદ્યુતભારને $2\,cm$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $2\,J$ કાર્ય કરવું પડે છે, તો બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?

  • [AIEEE 2002]

$b$ બાજુ ધરાવતા સમઘનના દરેક છેડે સમાન વિદ્યુતભાર $(-q)$ મુકેલ છે તો કેન્દ્ર પર મુકેલ $(+q)$ વિદ્યુતભારની વિદ્યુતસ્થીતીમાનની ઉર્જા.....

$10\ \mu C$ ના ત્રણ સમાન વિદ્યુતભારો $10\, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ ગોઠવેલા છે. તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા .......$J$ છે.

$0.5$ કુલંબ વિદ્યુતભાર લઈ જતો નાનો છરો (બંદુકની ગોળી જેવો) $2000$ વોલ્ટનાં સ્થિતિમાનથી પ્રવેગીત કરવામાં આવે છે. તેની ગતિઊર્જા કેટલી થશે?

વિદ્યુતભાર $q$ ને વિદ્યુતભાર $Q$ની આસપાસ $r$ ત્રિજયામાં વર્તુળમય ગતિ કરાવતા કેટલું કાર્ય થાય?

  • [AIIMS 1997]