$1$ મેગાવોલ્ટનાં વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતથી જો એક $\alpha$ કણ અને એક પ્રોટોનને સ્થિર અવસ્થાથી પ્રવેગીત કરવામાં આવે તો તેમની ગતિઉર્જાનો ગુણોતર કેટલો થશે ?
$\frac{1}{2}$
$1$
$2$
$4$
$R$ ત્રિજયાની બે રીંગને $R$ અંતરે સમઅક્ષિય મૂકેલ છે,તેનાં પર વિદ્યુતભાર $Q_1$ અને $Q_2$ છે.તો $q$ વિદ્યુતભારને એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$x-$અક્ષ પર $4 q$ અને $-q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર $x=-\frac{d}{2}$ અને $x=\frac{d}{2}$ સ્થાને જડેલ છે. જો ત્રીજા $'q'$ જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી $x = d$ સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા....
$m$ દળવાળા અને $e$ વિદ્યુતભાર ધરાવતા ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વોલ્ટેજે શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો ઇલેકટ્રોનનો અંતિમ વેગ કેટલો હશે?
એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.
$2 \times 10^{-5}\ Kg$ દળ અને $4 \times 10^{-3}\ C$ વિદ્યુતભાર ધરાવતો કણ $5\, V/m$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રમાં સ્થીર સ્થીતીમાંથી ગતીમાં આવે છે, તો $10\, sec$ પછી તેની ગતી ઊર્જા .....