આપેલ આકૃતિ  માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$

533-6

  • A

    $18 $

  • B

    $9 $

  • C

    $3.375 $

  • D

    $1.25 $

Similar Questions

$m$ દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

આપેલ : ${m}=8 \,{kg}, {M}=16\, {kg}$

આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.

  • [JEE MAIN 2021]

આપેલ તંત્ર માટે $4 \,kg$  ના બ્લોક પર  .......... $N$ બળ લાગતું હશે.

એક વાંદરો ઝાડની ડાળી પરથી અચળ પ્રવેગથી નીચે ઉતરી રહ્યો છે. જો ડાળીની તણાવક્ષમતા વાંદરાના વજનબળ કરતા $75\%$ જેટલી હોય, તો ડાળી તૂટયા વગર વાંદરો ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી નીચે સરકી શકે?

  • [AIPMT 1993]

આપેલ આકૃતિમાં, $2\,kg$ અને $1\,kg$ વચ્ચે સંપર્ક બળ ........ $N$ હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : $g =10 \,ms ^{-2}$)

  • [NEET 2022]

દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .

  • [JEE MAIN 2013]