આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્‍ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\;  kg$ ના બ્લોક્‍ પર $14\;  N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?

534-87

  • [AIPMT 2015]
  • A

    $2$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $18 $

Similar Questions

વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.

કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.

  • [AIIMS 2017]

$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIIMS 2018]

$\frac{T_3}{T_1}$ નું મૂલ્ય ........... છે

$m$ અને $M$ દળના બે બ્લોક્સને ટ્રોલી પર મુક્વામાં આવ્યાં છે, જેની તમામ સપાટીઓ લીસી છે. તો સાચું નિવેદન પસંદ કરો

આક્રુતિમાં દર્શાવ્યા અનુસા૨ $A$ બ્લોક્ને $10 N$ નું સમક્ષાતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક $A$ અને $B$ નાં દળો અનુક્રમે $2 \mathrm{~kg}$ અને $3 \mathrm{~kg}$ છે. બ્લોક ઘર્ષણરહિત સપાટી પર સરકે છે. બ્લોક $A$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ. . . . . . . .છે.

  • [NEET 2024]