આક્રુતિમાં દર્શાવ્યા અનુસા૨ $A$ બ્લોક્ને $10 N$ નું સમક્ષાતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક $A$ અને $B$ નાં દળો અનુક્રમે $2 \mathrm{~kg}$ અને $3 \mathrm{~kg}$ છે. બ્લોક ઘર્ષણરહિત સપાટી પર સરકે છે. બ્લોક $A$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ. . . . . . . .છે.
$4 \mathrm{~N}$
$6 \mathrm{~N}$
$10 \mathrm{~N}$
Zero
$M$ દળના બ્લોકના $m$ દળના દોરડા વડે $P$ બળથી ખેંચતા બ્લોક પર કેટલું બળ લાગે?
${m_1},\,{m_2}$ અને ${m_3}$ દળના બ્લોકને વજનરહિત દોરી વડે બાંઘીને ઘર્ષણરહિત સપાટી પર મૂકેલાં છે. $m_3$ દળ પર $T$ બળ લગાડવામાં આવે,તો ${m_2}$ અને ${m_3}$ વચ્ચેની દોરીમાં તણાવ કેટલો થશે?
$m$ અને $M$ દળના બે બ્લોક્સને ટ્રોલી પર મુક્વામાં આવ્યાં છે, જેની તમામ સપાટીઓ લીસી છે. તો સાચું નિવેદન પસંદ કરો
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જયારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m / s ^2$ હોય છે ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ ........... $m / s ^2$ છે.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ કોઈ લીસ્સી સપાટી પર બે બ્લોક $A$ અને $B$ ને $A$ પર $15\, N$ બળ લગાવી ને પ્રવેગિત કરવામાં આવે છે. જો $B$ નું દળ $A$ કરતાં બમણું હોય તો $B$ પર લાગતું બળ ........... $N$ થાય.