$m$ અને $M$ દળના બે બ્લોક્સને ટ્રોલી પર મુક્વામાં આવ્યાં છે, જેની તમામ સપાટીઓ લીસી છે. તો સાચું નિવેદન પસંદ કરો
જો $F=0$ હોય તો બ્લોકે સ્થિર રહી શકે નહીં
$F$ નો કોઈ મૂલ્ય માટે, બ્લોક સ્થિર રહેશે
બ્લોક $F$ નાં કોઈપણ મૂલ્ય માટે સ્થિર રહી શકતા નથી કારણ કે તમામ સપાટીઓ લીસી છે
$(a)$ અને $(b)$ બંને
આક્રુતિમાં દર્શાવ્યા અનુસા૨ $A$ બ્લોક્ને $10 N$ નું સમક્ષાતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક $A$ અને $B$ નાં દળો અનુક્રમે $2 \mathrm{~kg}$ અને $3 \mathrm{~kg}$ છે. બ્લોક ઘર્ષણરહિત સપાટી પર સરકે છે. બ્લોક $A$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ. . . . . . . .છે.
આકૃતિ જુઓ. એ ક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો $2 \,kg$ દળનો એક બ્લૉક સ્થિર રહેલો છે. જ્યારે $25\; kg$ દળના લોખંડના એક નળાકારને આ બ્લૉક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લૉક અને નળાકાર બંને એક સાથે $0.1\; m /s^2$ ના પ્રવેગથી નીચે ઊતરે છે. બ્લૉક વડે તળિયા પર તળિયું નમતાં $(a)$ પહેલાં અને $(b)$ પછી, કેટલું ક્રિયાબળ લાગે ? $g = 10 \;m /s^2$ લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ-પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો.
આપેલ આકૃતિ માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$
બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.
$M$ દળના બ્લોકના $m$ દળના દોરડા વડે $P$ બળથી ખેંચતા બ્લોક પર કેટલું બળ લાગે?