આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)

208574-q

  • [JEE MAIN 2022]
  • A

    $3360$

  • B

    $3380$

  • C

    $3120$

  • D

    $3240$

Similar Questions

$M$ દળનો એક બ્લોકને ઘર્ષણરહિત લીસા ઢાળ પર પડેલો છે. દળને મુકત કરીને ઢાળને કેટલો પ્રવેગ $a$ આપવો પડે કે જેથી $M$ દળ સ્થિર રહે?

  • [AIPMT 1998]

$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIIMS 2018]

${m_1},\,{m_2}$ અને ${m_3}$ દળના બ્લોકને વજનરહિત દોરી વડે બાંઘીને ઘર્ષણરહિત સપાટી પર મૂકેલાં છે. $m_3$ દળ પર $T$ બળ લગાડવામાં આવે,તો ${m_2}$ અને ${m_3}$ વચ્ચેની દોરીમાં તણાવ કેટલો થશે?

આપેલ તંત્ર માટે $4 \,kg$  ના બ્લોક પર  .......... $N$ બળ લાગતું હશે.

બળ વારાફરતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાવતાં બંને બ્લોક વચ્ચેના સંપર્કબળનો ગુણોત્તર કેટલો થાય?