${m_1},\,{m_2}$ અને ${m_3}$ દળના બ્લોકને વજનરહિત દોરી વડે બાંઘીને ઘર્ષણરહિત સપાટી પર મૂકેલાં છે. $m_3$ દળ પર $T$ બળ લગાડવામાં આવે,તો ${m_2}$ અને ${m_3}$ વચ્ચેની દોરીમાં તણાવ કેટલો થશે?

  • A

    $\frac{{{m_2}}}{{{m_1} + {m_2} + {m_3}}}T$

  • B

    $\frac{{{m_3}}}{{{m_1} + {m_2} + {m_3}}}T$

  • C

    $\frac{{{m_1} + {m_2}}}{{{m_1} + {m_2} + {m_3}}}T$

  • D

    $\frac{{{m_2} + {m_3}}}{{{m_1} + {m_2} + {m_3}}}T$

Similar Questions

બે બ્લોકના તંત્રની ગોઠવણી બતાવેલ છે. અનુક્રમે $1 \,kg$ અને $2 \,kg$ બ્લોક્સ પર લાગતાં યોખ્ખા (Net) બળો તેનું મૂલ્ય શું છે. (સપાટીઓ ઘર્ષણ રહિત હોવાનું માનવામાં આવે છે)

$M$ દળનો એક બ્લોકને ઘર્ષણરહિત લીસા ઢાળ પર પડેલો છે. દળને મુકત કરીને ઢાળને કેટલો પ્રવેગ $a$ આપવો પડે કે જેથી $M$ દળ સ્થિર રહે?

  • [AIPMT 1998]

$\frac{T_3}{T_1}$ નું મૂલ્ય ........... છે

તંત્ર $2\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતું હોય,તો... $T$ અને $T'$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટ્રોલી એ ઢોળાવવાળી સપાટી પરથી મુક્તપતન કરી રહી છે. ટ્રોલીની છતનો લોલકની દોરી સાથેનો ખૂણો $(\alpha)$ એે શેના બરાબર છે