આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ બ્લોક્સને મુકેલાં છે. $A, B$ અને $C$ નો દળ અનુક્રમે $m_1, m_2$ અને $m_3$ છે. બ્લોક $'B'$ પર બ્લોક ' $C$ ' વડે સગાડવામાં આવેલું બળ ..... છે.

212506-q

  • A

    $m_1 g$

  • B

    $\left(m_1+m_2\right) g$

  • C

    $m_2 g$

  • D

    $\left(m_1+m_2+m_3\right) g$

Similar Questions

બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)

  • [JEE MAIN 2022]

બળ વારાફરતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાવતાં બંને બ્લોક વચ્ચેના સંપર્કબળનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિ માં દર્શાવ્યા મુજબ કોઈ લીસ્સી સપાટી પર બે બ્લોક $A$ અને $B$ ને $A$ પર $15\, N$ બળ લગાવી ને પ્રવેગિત કરવામાં આવે છે. જો $B$ નું દળ $A$ કરતાં બમણું હોય તો $B$ પર લાગતું બળ  ........... $N$ થાય.

  • [AIIMS 2012]

$m _1=5\,kg$ અન $m _2=3\,kg$ દળ ધરાવતા બે વસ્તુઓને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દોરી, કે જે લીસી અને હલકી પુલી પરથી પસાર થઈ છે, તેની મદદથી જોડવામાં આવે છે. પુલી એક લીસા ઢોળાવના છેડે રહેલ છે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. ઢોળાવ વડે $m$ દળ ધરાવતાં પદાર્થ ઉપર લાગતું બળ $...... N$ હશે. [ $g =10 ms ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]