4. Linear Equations in Two Variables
hard

શાળાના એક પર્યટન માટે બસનો ખર્ચ ₹ $200$ છે તથા વિદ્યાર્થીઓના અલ્પાહારનો ખર્ચ વિદ્યાર્થદીઠ  ₹ $30$ છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા $x$ અને કુલ ખર્ચ ₹ $y$ લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અને તેનો આલેખ દોરો. જો પર્યટન પર જતા વિદ્યાર્થીઓની સંખ્યા $40$ હોય, તો કુલ ખર્ચ શોધો.

Option A
Option B
Option C
Option D

Solution

$y=3 x+200,$ ₹ $1400$

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.