જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
કાસ્પેરિયન પટ્ટીકા
અછિદ્રિત હોવું
કોષકેન્દ્રની ગેરહાજરી
લીગ્નીનયુક્ત હોવું
આલુ $( \mathrm{peach} )$ અથવા નાસપતિ $( \mathrm{pear} )$ ખાતી વખતે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે કેટલાક અષ્ઠીકોષ જેવી રચનાઓ દાંતમાં ફસાઈ જાય છે. આ કાંકરી જેવી રચનાઓને શું કહે છે? તે જણાવો ?
ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે?
અધિસ્તરીય કોષદિવાલો પર જોવા મળતું મેદ (ચરબી) દ્રવ્ય .......છે.
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.