બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો
$T_{1} < T_{2}$
$T_{1}=T_{2}$
$T_{1}>T_{2}$
$T_{2}=\infty$
ચુંબકના કેન્દ્રથી $x$ અને $2x$ અંતરે અક્ષ પર ચુંબકીયક્ષેત્રનો ગુણોતર ....
ગજિયા ચુંબકની ચુંબકીયક્ષેત્રરેખા છેદની નથી,કારણકે .....
ખૂબ નજીક વીંટાળેલા $800$ આંટા વાળા અને $2.5 \times 10^{-4} \;m ^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી $3.0\; A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ કેટલી હશે?
ચુંબક $SN$ની ચુંબકીયક્ષેત્ર રેખાઓનું નિરૂપણ .....
$M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.