આપેલી આકૃતિ માટે દોરીમાં તણાવ ${T_1} = $ .......... $N$
$1$
$5$
$8$
$10$
નિયમીત વેગ $v$ થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ $l$ લંબાઈના અને $30^{\circ}$ નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું $A$ , $2\; s$ માં નીચે સરકે છે. જે નમન બદલીને $45^{\circ}$ કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે $.........\,s$ સમય લેશે.
આપેલી આકૃતિમાં $T_1$ અને $T_2$ મુલ્ય શું છે?
$M$ દળનો એક બ્લોકને ઘર્ષણરહિત લીસા ઢાળ પર પડેલો છે. દળને મુકત કરીને ઢાળને કેટલો પ્રવેગ $a$ આપવો પડે કે જેથી $M$ દળ સ્થિર રહે?
આક્રુતિમાં દર્શાવ્યા અનુસા૨ $A$ બ્લોક્ને $10 N$ નું સમક્ષાતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક $A$ અને $B$ નાં દળો અનુક્રમે $2 \mathrm{~kg}$ અને $3 \mathrm{~kg}$ છે. બ્લોક ઘર્ષણરહિત સપાટી પર સરકે છે. બ્લોક $A$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ. . . . . . . .છે.
ફાચર (ઢાળ) પર કેટલું બળ લગાડલું જોઈએ કે જેથી તેના પર મુકેલ બ્લોક ખસે નહી? (તમામ સપાટીઓ લીસી છે)