બે પદાર્થો $16:9$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.
$4: 3$
$3: 4$
$16: 9$
$9: 16$
જો ગોળી લાકડાના બ્લોકમાં $3 \,cm$ ઘૂસવા પર તેનો અડધો વેગ ગુમાવે છે, તો ગોળી સ્થિર થાય ત્યા સુધીમાં કેટલું અંતર ($cm$ માં) કાપશે?
$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....
$4\,g$ અને $16\, g$ ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર $n : 2$ છે. $n$ નું મૂલ્ય ....... હશે.
જ્યારે પદાર્થની ગતિઉર્જા તેનાં પ્રારંભિક મૂલ્ય કરતાં $36$ ગણી થાય છે, તેના વેગમાનમાં થતો પ્રતિશત વધારો . . . . .થશે
એક કણ $t =0$ સમયે $x$-અક્ષ પર ગતિ શરૂ કરે છે. જો તેની ગતિઊર્જા સમય સાથે સમાન રીતે વધતી જતી હોય તો કણ પર લાગતું બળ શેના સમપ્રમાણમાં હશે?