કારની ઝડપ ત્રણ ગણી કરવાથી સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલા ગણો થાય?
$3$
$6$
$9$
$12$
એક પદાર્થને $4 m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો કેટલા ......$m$ ઉંચાઈએ તેની ગતિઊર્જા અડધી થશે?
$2\,kg$ દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $5$ મી સેકન્ડના અંતે $10000\,J$ ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.............N$ છે.
ત્રણ વસ્તુઓ $A, B$ અને $C$ ને સમાન ગતિઊર્જાઓ છે અને તેમના દળો અનુક્રમે $400 \mathrm{~g}$, $1.2 \mathrm{~kg}, 1.6 \mathrm{~kg}$ છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર. . . . . . .હશે.
$5\; kg$ દળના પદાર્થનું વેગમાન $10\; kg-m/s$ છે.તેના પર $0.2\; N $ બળ $ 10 \;seconds $ સમય સુધી લાગતાં ગતિઊર્જામાં થતો વધારો.....$J$
જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?